Love Shayari Gujarati | બેસ્ટ 225+ લવ શાયરી ગુજરાતી માં

Show Some Love

Love Shayari Gujarati: કેમ છો મિત્રો? અમારી સાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Love Shayari Gujarati With Images નું બિલકુલ નવું કલેક્શન જે અમે ફક્ત તમારા માટે બનાવ્યું છે.

પ્રેમ નો એકરાર કરવો ઘણો અઘરો છે. જો એક વખત પ્રેમ નો એકરાર થઇ જાય તો પ્રેમ ને ટકાવી રાખવો પણ ખુબજ મુશ્કેલ છે. પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમ અમુલ્ય છે.

પોતાની વાત સામે સુધી સરળતા થી પહોચાડવા માટે તમે અમારી Love Shayari Gujarati ની મદદ લઇ શકો છો. ક્યારેક શબ્દો નાં મળવાના કારણે પ્રેમ અધુરો રહી જતો હોય છે.

આપણી આ તકલીફ દુર કરવા માટે અમે આપના માટે લઈને આવ્યા છીએ Love Shayari Gujarati નો સંગ્રહ. જે તમને ચોક્કસ પણે તમારો પ્રેમ મેળવવા માં સહાયતા કરી શકશે.

Love Shayari Gujarati નો પ્રયોગ કરો અને આપના પ્રેમ ને ખુશ કરો. અમને વિશ્વાસ છે કે તમને અમારી આ Love Shayari Gujarati સંગ્રહ જરૂર ગમ્યો હશે. તમારા મિત્રો સાથે જરૂર શેયર કરો.

તમારા કોઈ પણ પ્રશ્ન હોય કે સલાહ સુચન હોય તો અમને અહીં લખી મોકલો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ શુભ રહે. અને તમને તમારો પ્રેમ જલ્દી મળે. રામ રામ!

આ પણ વાંચો: Bajrang Baan Lyrics​ In Hindi | बजरंग बाण का पाठ हिंदी में

Love Shayari Gujarati 

Love Shayari GujaratiDownload Image

આંખોમાં તારી છબી, હૃદયમાં તારો વાસ,
તારા વિના જીવન લાગે નિરાશ!


દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય!


થાય ચર્ચા આપણી ગલીઓ માં તો થવા દે,
પોષાય તો પ્રેમ કર નહી તો જ્વા દે!


એક ખૂબ સુરત છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં!


જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

આ પણ વાંચો: Shiv Chalisa Lyrics In Hindi | शिव चालीसा हिंदी में

Love Shayari Gujarati_NewDownload Image

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં!


કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે!


તું આમ નાં જોયાં કર મને, નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ!


પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકાર!


તારા પ્રેમનો દરિયો અથાગ છે,
તેમાં ડૂબવામાં મને આનંદ થાય છે!

આ પણ વાંચો: Durga Chalisa Lyrics In Hindi | श्री दुर्गा चालीसा हिंदी में

Diku Love Shayari Gujarati 

Diku Love Shayari Gujarati Download Image

એક જ નજર માં ગમી જવું, એતો બહુ સહેલું છે,
પણ સતત તેને ગમતા રહેવુ ઘણું અઘરું છે!


પ્રેમ માટે દિલ, દિલ માટે તું,
મારા માટે તું, તારા માટે હું!


હજારો વિકલ્પ હોવા છતાં પણ કોઈ એક પર જ
અડગ રહેવું એ પણ પ્રેમ જ છે!


ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યાર થી તું મળી છે ત્યારથી ઝીંદગી ખુબસુરત લાગી છે!


પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!

આ પણ વાંચો: Hanuman Chalisa Lyrics In Hindi | हनुमान चालीसा हिंदी में

Diku Love Shayari Gujarati_NewDownload Image

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે દીકુ,
તલાશ એની કરો જે નિભાવી જાણે!


કદાચ લોકો નઇ પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ છે!


મળીએ ત્યારે આંખમાં હરખ અને
અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ!


તારા વિચારોમાં ખોવાઈ જવું ગમે છે,
તારી યાદોમાં જીવવું ગમે છે!


કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેણે સાચો પ્રેમ કર્યો હોય ને તેને જ ખબર હોય!

આ પણ વાંચો: Funny Shayari In Hindi | बेस्ट 225+ मजेदार फनी शायरी हिंदी में

Instagram Gujarati Love Shayari 

Instagram Gujarati Love Shayari Download Image

અમુક વસ્તુઓ પરફેક્ટ ના હોય તો પણ સરસ લાગે છે,
જેમ કે તારા વિખરાયેલા વાળ!


પ્રેમ ક્યારેય અધુરો નથી રહેતો,
અધુરી રહી જાય છે એકબીજા સાથે રહેવાની ઈચ્છા!


જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે!


પ્રેમ છે તો પછી શક કેવો?
ને પ્રેમ જો નથી તો હક કેવો?


લોકોની તો ખબર નથી,
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી!

આ પણ વાંચો: Girls DP | Whatsapp DP For Girls | Best 201+ Girls Attitude DP

Instagram Gujarati Love Shayari_NewDownload Image

પ્રેમ એટલો નજીક થી નીકળ્યો કે,
મને એમ કે થય જ ગયો!


વ્હાલ ને બેફામ વરસવું જ પડે,
ઝાકળ થી કંઈ પુર ના આવે!


તારા પ્રેમની સુગંધ હવામાં મહેકે છે,
તારા સ્નેહની છાયા મને ઘેરે છે!


જ્યાં કોઇની લાગણીનો ટેકો મળી જાય ત્યાં,
લાકડીના ટેકાની શું જરૂર?


જયારે શરમાય ને ઝુકાવી જાય છે એની પલક,
ત્યારે એવું મન થાય કે એના પર લૂંટાવી દઉં આખું મલક!

આ પણ વાંચો: Karma Quotes In Hindi | Best 189+ कर्मा कोट्स हिंदी में

Gujarati Love Shayari 2 Line  

Gujarati Love Shayari 2 LineDownload Image

રોકી લ્યો એને જેના વગર તમે રહી ના શકો,
કહી દો એ પણ જે તમારાથી બોલાઈ ના શકે!


હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ?


દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં ફ્રી એન્ટ્રી ક્યાં મળે છે!


મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય,
પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે!


મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે!


કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે,
પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય!

આ પણ વાંચો: Hindi Shayari In English | Best 201+ हिंदी शायरी इन इंग्लिश

Gujarati Love Shayari 2 Line_NewDownload Image

તારી આંખોમાં મારું ભવિષ્ય દેખાય છે,
તારા હાથોમાં મારું જીવન સમાય છે!


ઝઘડો થાય પછી પણ તેની જરૂર હોય,
તો એ પણ સાચો પ્રેમ જ કહેવાય!


શબ્દોમાં શુ વર્ણન કરું મારા પ્રેમનું,
મારામાં તો તું જ છો, તારું તું જાણેેે!


તારા બે-ચાર ફોટા મેં એવી રીતે સાચવી ને રાખ્યા છે,
જાણે એ મારા જીવનભરની કમાણી હોય!


અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે પણ સમજમાં નથી આવતી!

આ પણ વાંચો: Bhai Shayari In Hindi | Best 151+ भाई शायरी हिंदी में

Good Morning Shayari Gujarati Love 

Good Morning Shayari Gujarati LoveDownload Image

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય!


પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે,
એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે!


તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે મારી શુ જરૂરત છે તને?


તારા પ્રેમનો રંગ મારા જીવનમાં ભળ્યો,
તારા સ્નેહનો સૂર મારા હૃદયમાં ગૂંજ્યો!


ગમતી વ્યક્તિ ને જોયા વગર
ક્યાય પણ મન ના લાગે તો એ પણ સાચો પ્રેમ છે!

આ પણ વાંચો: Instagram Shayari In Hindi | Best 189+ इन्स्टाग्राम शायरी हिंदी में

Good Morning Shayari Gujarati Love_NewDownload Image

બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે!


જ્યારે કોઈ દિલ થી વધુ ગમી જાય ને ત્યારે,
પોતાના કરતાં પણ એની ચિંતા વધારે થવા લાગે છે!


મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન
એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું!


તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!


ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે!

આ પણ વાંચો: Shree Krishna Quotes In Hindi | बेस्ट 200+ श्री कृष्ण कोट्स हिंदी में

Kiss Gujarati Shayari Love Romantic 

Kiss Gujarati Shayari Love RomanticDownload Image

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે,
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે!


અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે!


તારી મુસ્કાન મારા જીવનનો પ્રકાશ છે,
તારો સાથ મારા જીવનનો શ્વાસ છે!


પ્રેમિકા સામે થી આવતી હોય અને
નજર થોડી ઝૂકી જાય એ પણ એક પ્રેમ ની અદા છે!


દુનિયા છે સુંદર જોવા માટે આંખ તો ખોલ,
કયારનો બેઠો છું સાંભળવા તું કંઇક તો બોલ!

આ પણ વાંચો: Shayari For Girlfriend In Hindi | Best 128+ गर्लफ्रेंड के लिए शायरी हिंदी में

Kiss Gujarati Shayari Love Romantic_NewDownload Image

સાથ ફેરા થી તો ખાલી શરીર પર જ હક મળે છે,
દિલ પર હક મેળવવાં માટે તો કાયદેસર પ્રેમ જ કરવો પડે!


તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે,
અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું!


હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું!


બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી સાથે હોઈશ,
તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં!


મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે!

આ પણ વાંચો: Dosti Shayari In Hindi | Best 179+ दोस्ती शायरी हिंदी में

Love Shayari Gujarati Text 

Love Shayari Gujarati Text Download Image

તારી સાથે વીતેલી પળો અમૂલ્ય છે,
તારા વિનાનું જીવન નિરર્થક છે!


તારી બધી ખુશીમાં મારી ખુશી છે,
તને મારા થી પ્રેમ હોય કે ના હોય!


તું આવી ને બસ થોડું સ્પર્શી લે મને,
લોકો કહે છે કે હું તારા ખોટા વહેમમાં છું!


બંને નો પ્રેમ જો સાચો હોય ને,
તો નસીબ ને પણ બદલવું પડે!


મહોબ્બતનો કોઈ રંગ નથી, તો પણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી, છતાંય એ ખૂબ હસીન છે!

આ પણ વાંચો: Shayari On Life | Best 245+ शायरी ऑन लाइफ | जिंदगी शायरी

Love Shayari Gujarati Text_NewDownload Image

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના!


કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા અત્યાર સુધી?
હું ક્યારથી રાહ જોતી હતી!


યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ,
જે તારી કે મારી નહીં પણ આપણી હતી!


તારા પ્રેમની ગરમી શીતળતા આપે છે,
તારા સ્પર્શની મધુરતા જીવન બનાવે છે!


તું હસ્તી રહે મારી જાનુ હમેશાં,
કેમ કે તારો ઉદાસ ચહેરો સારો નથી લાગતો!

આ પણ વાંચો: Miss You Shayari In Hindi | Best 125+ मिस यू शायरी हिंदी में

Good Morning Love Shayari Gujarati 

Good Morning Love Shayari Gujarati Download Image

રૂઠેલાંને મનાવે એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ નાનકડું બંધારણ જોઈએ!


સુંદર દેખાવાથી પ્રેમી નથી થતો,
જેનાથી પ્રેમ હોય એ સુંદર લાગવા લાગે!


લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે!


ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે!


જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને
પોતાની તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે!

આ પણ વાંચો: Mohabbat Shayari In Hindi | बेस्ट 202+ मोहब्बत शायरी हिंदी में

Good Morning Love Shayari Gujarati_NewDownload Image

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ,
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું!


તારી આંખોમાં ડૂબી જવાનું મન થાય છે,
તારા પ્રેમમાં ખોવાઈ જવાનું દિલ કરે છે!


તને જોતા જ મને પ્રેમ થઇ જાય છે યાર હવે,
તું એમાં મારો વાંક નઈ કાઢ!


આંખની ભાષા ઓળખે તે સબંધ સાચા હોય છેે,
નાની વાતમાં કથા કરવી પડે તે સબંધ હજુ કાચા હોય છે!


બહુ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે!

આ પણ વાંચો: Zindagi Shayari In Hindi | बेस्ट 101+ जिंदगी शायरी हिंदी में

Shayari In Gujarati Love 

Shayari In Gujarati Love Download Image

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું!


હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા!


સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે
ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું!


તારા સાથની ખુશ્બૂ મને ઘેરી વળે છે,
તારા પ્રેમની મસ્તી મને નશો ચઢાવે છે!


તું રૂપની રાણી, હું હેન્ડસમ રાજા,
મોડું ના કર ગાંડી મારા પ્રેમમાં પડી જા!

આ પણ વાંચો: Boys Attitude Shayari In Hindi | बेस्ट 205+ लड़को के लिए ऐटिटूड शायरी हिंदी में

Shayari In Gujarati Love_NewDownload Image

ના આમ, ના તેમ, ના કારણ ના કેમ,
ના શંકા ના વહેમ, પ્રેમ એટલે બસ પ્રેમ,પ્રેમ અને પ્રેમ!


એક વાર તારો હાથ પકડયા પછી છોડવાનો તો કોઇ
સવાલ જ પેદા નથી થતો!


કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે!


કોઈની લાગવગની જરૂર નથી,
તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ!


હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું!

આ પણ વાંચો: Status In Hindi | स्टेटस इन हिंदी | Best 215+ Attitude Status In Hindi

Sad Love Shayari Gujarati 

Sad Love Shayari GujaratiDownload Image

તારા વિચારોમાં મારું સવાર શરૂ થાય છે,
તારી યાદોમાં મારી રાત પૂરી થાય છે!


મારું દિલ બહુ સાફ છે એનું કારણ જાનુ,
તારો સાથ છે!


જ્યારે કોઈની સ્માઇલ આપણી જવાબદારી બની જાય ને,
ત્યારે સમજવું કે સબંધ દિલ થી બંધાયો છે!


હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય!


પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે!

આ પણ વાંચો: Broken Heart Shayari In Hindi | Best 201+ इमोशनल ब्रोकन हार्ट शायरी हिंदी में

Sad Love Shayari Gujarati_NewDownload Image

નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે!


મટકા મારતી એની આંખો ને યાદ કરી આખી રાત જાગ્યો,
ઉઘાડા પગે એની પાછળ પડ્યો તોય કાંટો તો કાળજે જ વાગ્યો!


તારા પ્રેમનો સાગર અથાગ છે,
તેમાં ડૂબકી મારવી મારો સ્વભાવ છે!


કોઈ કાન ભરે અને અમારો પ્રેમ તૂટી જાય,
એવો કાચો પ્રેમ નથી અમારો!


તું રિસાય છે ત્યારે ભલે હું તરત જ મનાવુ છું,
પણ તને શું ખબર એટલી ઘડીમાં હું કેટલું ગુમાવુ છું!

આ પણ વાંચો: Sad Shayari In English | Best 201+ 2 Line Sad Shayari In English

Shayari Gujarati Love Romantic 

Shayari Gujarati Love Romantic Download Image

સાચો પ્રેમ હોય ને તોય બ્રેકઅપ ના હોય,
ત્યાં રિસામણાં અને મનામણા જ હોય!


આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું!


પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય,
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ!


ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ!


તારી હાજરી મારા જીવનનો ઉજાસ છે,
તારો સાથ મારા જીવનનો વિશ્વાસ છે!

આ પણ વાંચો: Love Shayari In English | Best 149+ 2 Line Love Shayari In English

Shayari Gujarati Love Romantic_NewDownload Image

મારું સૌથી મોટી ખ્વાહિશ છે,
તારા નામની સાથે મારું નામ જોડવાની!


ભૂલવા જેવું ય હું ભૂલ્યો નથી,
યાદ કરવા જેવું તો તું યાદ કર!


સજાવટની દુનિયામાં મને એની સાદગી ગમે છે,
લાખો વિચારો ને પડતાં મૂકી મન બસ એના વિચારો માં રમે છે!


આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું!


ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ!

આ પણ વાંચો: Attitude Shayari 2 Line In Hindi | 105+ दो लाइन ऐटिटूड शायरी हिंदी में

Good Night Shayari Gujarati Love 

Good Night Shayari Gujarati Love Download Image

ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ,
કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ!


તારા પ્રેમની છાયામાં જીવન સફળ લાગે,
તારા સ્નેહની વર્ષામાં હૃદય ભીંજાય!


ખબર નહિ સૂ રીસ્તો છે આ દિલનો તારી સાથે,
ધડકવાનું ભૂલી શકે છે પણ તારું નામ નહીં!


આંખો ના વધામણા કરો બિરાદર,
નથી બોલતી તોય ઘણું કહી જાય છે!


સાંભળ મારી જાનુડી બસ તું સાથે રહેજે,
તારી ખુશી માટે એ પણ છોડી દઈશ જે તને પસંદ નથી!

આ પણ વાંચો: Love Quotes In Hindi | बेस्ट 289+ लव कोट्स हिंदी में

Good Night Shayari Gujarati Love_NewDownload Image

તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે!


સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે
વિતાવેલા દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે!


મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં!


તારી મુસ્કાન મારા જીવનનું ચાલકબળ છે,
તારો પ્રેમ મારા અસ્તિત્વનો આધાર છે!


જીવવું છે હવે બસ તારી સાથે,
મારું હાથ રહે બસ તારા હાથમાં!

આ પણ વાંચો: Good Night Quotes In Hindi | बेस्ट 189+ गुड नाईट कोट्स हिंदी में

Love Story Shayari Gujarati 

Love Story Shayari Gujarati Download Image

ના પૂછ કે તું કેવી લાગે છે,
તું સીધી મારા દિલમાં વાગે છે!


પ્રેમ એટલે માની જા થી લઈ ને,
તેલ પીવા જા સુધી ની સફર!


તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા!


શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું હતું
કે તારા વગર જિંદગી કંઈ નથી!


યાદો ને અણી નથી હોતી,
તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે!

આ પણ વાંચો: Friendship Shayari In Hindi | बेस्ट 254+ दोस्तों के लिए शायरी हिंदी में

Love Story Shayari Gujarati_NewDownload Image

તારા વિના દુનિયા અર્થહીન લાગે,
તારી સાથે દરેક પળ અર્થપૂર્ણ બને!


જેમનું દિલ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય,
એવી વ્યક્તિ પ્રેમ કરો!


શબ્દોના પ્રેમબાણ છે, નિશાને જ લાગશે,
તું આંખ બંધ કરી દે, હૃદયમાં જ વાગશે!


એક વાત રહી ગઈ તને કહેવાની,
તું શરૂઆત છે મારી સફળતાની!


પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું!

આ પણ વાંચો: Attitude Quotes In Hindi | बेस्ट 111+ ऐटिटूड कोट्स हिंदी में

Love You Shayari Gujarati 

Love You Shayari Gujarati Download Image

મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત,
આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે!


હું યાદ ના કરું તો તું યાદ મને કરે છે,
ખરેખર આ વાત મને બહુ ગમે છે!


તારા પ્રેમનો રંગ મારા જીવનમાં ઓતપ્રોત છે,
તારા સ્નેહની સુવાસ મારા શ્વાસમાં વસે છે!


દુઃખની દવા તો બધા દવાખાનામાં મળી રહે છે,
પણ પ્રેમની દવા માટે તો પ્રેમિકા જ જોઈએ!


કાશ પ્રેમમાં પણ ચુંટણી હોત,
ગજબનું ભાષાણ આપત તને પામવા માટે!

આ પણ વાંચો: Suvichar Gujarati Collection | બેસ્ટ 211+ ગુજરાતી સુવિચાર

Love You Shayari Gujarati _NewDownload Image

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે!


જવાબદારી તારી છે,
કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું!


તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ ફૂલોએ ડંખ દીધા નથી!


તારી આંખોમાં મારું ભવિષ્ય વસે છે,
તારા હૃદયમાં મારું વર્તમાન ધબકે છે!


પ્રેમ માં પણ ગજબનો નશો છે ત્યારે જ તો
આખી દુનિયા તેના પર ફિદા છે!

આ પણ વાંચો: Attitude Shayari For Girls In Hindi | बेस्ट 203+ लड़कियों के लिए ऐटिटूड शायरी

Radha Krishna Love Shayari Gujarati 

Radha Krishna Love Shayari GujaratiDownload Image

પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,
પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ!


મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે,
ફક્ત કૃષ્ણથી પ્રારંભ અને કૃષ્ણ સાથે સમાપ્ત!


સ્ત્રીના પ્રેમ માં જો જીદ ના હોત ને સાહેબ,
તો આજે મંદિરમાં કૃષ્ણ ની બાજુ માં રાધા ના હોત!


રાઘા કૃષ્ણ નો પ્રેમ તો જુઓ સાહેબ,
એક ૫ણ ન થયા ને અલગ ૫ણ ન થયા!

આ પણ વાંચો: Motivational Shayari In Hindi | बेस्ट 200+ मोटिवेशनल शायरी हिंदी में

Radha Krishna Love Shayari Gujarati_NewDownload Image

કેમ આ યાદોની આંધી થોભતી નથી.
જોને આ જિંદગી રાઘા વિના શોભતી નથી!


રાધા રિસાય એટલે કૃષ્ણ મનાવે એવું નથી,
કૃષ્ણ મનાવે છે એટલે જ તો રાધા રિસાય છે!


જગત શું જાણે રાઘા એ શું ખોયુ હશે,
છાના ખૂણે કદાચ કાન્હાનું હદય ૫ણ રોયુ હશે!


મારો પ્રેમ તમારા નામ વિના અધૂરો છે,
જેમ રાધા શ્યામ વિના અધૂરી છે!

આ પણ વાંચો: Maa Shayari in Hindi | बेस्ट 181+ माँ के लिए शायरी हिंदी में


અંતમાં:

મિત્રો, અમને કમેન્ટ કરી જણાવો કે આપણે અમારી આ Love Shayari Gujarati કલેક્શન કેવું લાગ્યું. અમને વિશ્વાસ છે કે આપણે આ જરૂર ગમ્યું હશે. આપની એક કમેન્ટ અમારા માટે મોટીવેશન હોય છે.

Love Shayari Gujarati આપના મિત્ર વર્તુળ માં શેયર કરો. આપનો પ્રેમ જલ્દી આપણે મળે એવી પ્રભુ પાસે પ્રાથના. રામ રામ!

Leave a Comment